એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સના ખાન (Sana Khan) પોતાનાં પતિ અનસ સૈય્યદ (Anas Saiyad)ની સાથે કાશ્મીરમાં છે. જ્યાં તે તેનું હનીમૂન એન્જોય કરી રહી છે. સના તેનાં ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહેતી હોય છે. હાલમાં જ તેણે ગુલમર્ગમાં બરફનો આનદ ઉઠાવતાં તેનાં રોમેન્ટિક ફોટો શેર કર્યા હતાં. જે જોત જોતામાં વાયરલ થઇ ગયા છે. (PHOTO: @sanakhaan21/Instagram)