Home » photogallery » મનોરંજન » Photos : Feather lookમાં ખૂબ જ સુંદર લાગી રહી છે Samantha Ruth Prabhu, જુઓ તસવીરો

Photos : Feather lookમાં ખૂબ જ સુંદર લાગી રહી છે Samantha Ruth Prabhu, જુઓ તસવીરો

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) છેલ્લે પુષ્પાના આઈટમ નંબરમાં અલ્લુ અર્જુન સાથે જોવા મળી હતી જે એક બ્લોકબસ્ટર ગીત છે. ત્યારથી તે તેના ફેશનેબલ લુકને કારણે સતત ચર્ચામાં છે. હાલમાં જ અભિનેત્રી ગ્રીન કલરના ડિઝાઈનર ડ્રેસમાં ટ્રોલ થઈ હતી પરંતુ હવે નવી તસવીરોમાં તેની પ્રશંસા થઈ રહી છે.

  • 15

    Photos : Feather lookમાં ખૂબ જ સુંદર લાગી રહી છે Samantha Ruth Prabhu, જુઓ તસવીરો

    નવી તસવીરમાં સામંથા અનોખા ગેટઅપમાં જોવા મળી રહી છે. ફેધર લુકમાં કરાયેલા ફોટોશૂટના ફેન્સ વખાણ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    Photos : Feather lookમાં ખૂબ જ સુંદર લાગી રહી છે Samantha Ruth Prabhu, જુઓ તસવીરો

    તમને જણાવી દઈએ કે સામંથાએ આ ડિઝાઈનર આઉટફિટમાં એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેના મનમોહક પોઝ જોઇને તમામ ફેન્સ દિવાના બની રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    Photos : Feather lookમાં ખૂબ જ સુંદર લાગી રહી છે Samantha Ruth Prabhu, જુઓ તસવીરો

    અભિનેત્રીની તસવીર સાથે કવર પેજ શેર કરતા મેગેઝીને કેપ્શનમાં લખ્યું છે કે, "તમે તમારી છેલ્લી ફિલ્મ જેટલા જ શાનદાર છો.. એવું લાગે છે કે તમે એટલા જ સારા છો જેટલા તમને પાત્રો આપવામાં આવ્યા છે."

    MORE
    GALLERIES

  • 45

    Photos : Feather lookમાં ખૂબ જ સુંદર લાગી રહી છે Samantha Ruth Prabhu, જુઓ તસવીરો

    અભિનેત્રીનું આ ફોટોશૂટ મે-જૂનમાં પીકોક મેગેઝીનના કવર પેજ પર આવશે. તમન્ના ભાટિયા, સંયુક્તા, રાશિ ખન્ના જેવા સેલેબ્સે અભિનેત્રીની તસવીરો પર પ્રતિક્રિયા આપી છે.

    MORE
    GALLERIES

  • 55

    Photos : Feather lookમાં ખૂબ જ સુંદર લાગી રહી છે Samantha Ruth Prabhu, જુઓ તસવીરો

    વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સામંથા આ હાલમાં યશોદા માટે સૌથી વધુ હેડલાઇન્સમાં છે, જે 8 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે. 14 મે 2022 ના રોજ વિજય દેવરાકોંડા સાથેની VD 11 રિલીઝ થવા જઈ રહી છે. શાકુંતલમ 24 મે 2022ના રોજ રિલીઝ થશે. અભિનેત્રીએ વરુણ ધવન સાથે બોલિવૂડની ફિલ્મ અને જ્હોનની અંગ્રેજી ફિલ્મ એરેન્જમેન્ટ પણ સાઈન કરી છે.

    MORE
    GALLERIES