હાલમાં થોડા દિવસ પહેલાં જ એવી વાત હતી કે સંજય લીલા ભણસાલી સલમાન ખાનની સાથે 19 વર્ષ બાદ ફિલ્મ કરવા જઇ રહ્યાં છે. આ મૂવી માટે સલમાન ખાન સાઇન થઇ ગયો છે પણ ફિલ્મની હિરોઇન નક્કી કરવાની હજુ બાકી છે.
2/ 5
સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતાં કે ફિલ્મમાં કદાચ ફરી એક વખત ઐશ્વર્યા કામ કરે. તો ફરી એક વખત સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન ઓન સ્ક્રિન જોવા મળશે.
3/ 5
પણ આ બધાની વચ્ચે સલમાન ખાને ફિલ્મમાં એક ખાસ એક્ટ્રેસને લેવાની વાત કરી દીધી છે. સલમાન ખાને આ ફિલ્મ માટે કેટરિના કૈફનું નામ સુચવ્યું છે. સલમાન ખાન ઇચ્છે છે કે આ ફિલ્મમાં તે કેટરિના કૈફ સાથે રોમેન્સ કરે.
4/ 5
જ્યારે સંજય લીલા ભણસાલીને ઐશ્વર્યા રાય બચ્ચનની જગ્યાએ દીપિકા પાદુકોણને લિડ એક્ટ્રેસ તરીકે લેવા માંગે છે.
5/ 5
વેલ હવે જોવું એ રહેશે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ કે પછી સલમાનની ફેવરેઇટ કેટરિના કૈફ લિડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે.