Home » photogallery » entertainment » SALMAN KHAN GOT READY IN 20 SECONDS FOR RADHE FIGHT SCENES MP

Radhe: ક્લાકોનાં એક્શન સીન 15-20 સેકેન્ડમાં પૂર્ણ કરી લેતો સલમાન ખાન

રાધેનાં ફાઇટ સીન માટે ભાઇજાન ફક્ત 20 સેકેન્ડમાં તૈયાર થઇ જતા. ફિલ્મમમાં ગિરગિટનું કિરદાર અદા કરનાા એક્ટર ગૌતમ ગુલાટી (Gautam Gulati)એ કહ્યું- 'સલમાન ખાન ખુબજ તેજ અને સ્ફુર્તીલો છે. તેને કોઇ જ ટ્રેનિંગની જરૂર નથી હોતી'