Home » photogallery » entertainment » SALMAN KHAN BHARAT BOX OFFICE COLLECTION CROSS 100 CRORE RUPEES MP

સલમાનની 'ભારત'ની કમાણી 100 કરોડને પાર, બનાવ્યો નવો રેકોર્ડ

ફિલ્મનો જાદુ દર્શકો પર ચાલ્યો છે. અને તેણે કમાણીનાં ઘણાં નવાં રેકોર્ડ્સ કાયમ કરી દીધા છે. ફિલ્મ ચાર દિવસમાં 122 કરોડથી વધુનો બિઝનેસ કરી ચુકી છે.