સુરોનાં સંગ્રામ Indian Idol10નો ખિતાબ સલમાન અલીએ જીતી લીધો છે. અંકુશ ભારદ્વાજ અને સલમાન અલી ટોપ 2 કન્ટેસ્ટંટ હતા બાદમાં સલમાન અંકુશ પર ભારે પડી ગયો અને તેણે શો જીતી ગયો. તેની આ જીત જીવન બદલનારી છે. હરિયાણાનો રહેવાસી છે સલમાન અલી.
2/ 11
સલમાન એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેનો ઉછેર ખુબજ ગરીબાઇમાં થયો છે. સલમાનનું કહેવું છે કે, તેનાં માટે આ શો લાઇફ ચેન્જિંગ છે. તે આ શો માટે સોની ટીવીનો આભારી છે. આપને જણાવી દઇએ કે સલમાન અલીને શોમાં વિજેતાનાં રૂપમાં 25 લાખ રૂપિયા મળ્યા છે.
3/ 11
સલમાને કહ્યું કે, આ શોને દરેકને એક સારો વ્યક્તિ બનાવ્યો છે. જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને કંઇજ નહોતું આવડતું. પણ હવે ઘર ઘરમાં લોકો મને ઓળખે છે. હું એક ખુબજ ગરીબ પરિવારમાંથી આવતો હતો.
4/ 11
ઇન્ડિયન આઇડલનાં અંતિમ પાંચમાં જે સિંગર્સ પહોચ્યા હતાં તેમાં નિતિન કુમાર, સલમાન અલી, અંકુશ<br />ભારદ્વાજ, નીલાંજના રાય અને વિભોર પારાશર હતાં.
5/ 11
શોનાં ગ્રાન્ડ ફિનાલેમાં ટીમ 'ઝીરો' એટલે કે શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ ત્યાં હતાં તેમણે ફિનાલેને ખાસ બનાવ્યો હતો
સલમાન અલી બન્યો Indian Idol10નો વિજેતા, ગરીબીમાં વીત્યું છે બાળપણ