બોલિવૂડની ખુબજ સુંદર જોડી સૈફ અલી ખાન અને કરિના કપૂર ખઆન હાલમાં પરિવાર સાથે રજાઓ ગાળવા માલદીવ્સ પહોંચી ગયા છે. અહીં તેમની સાથે દીકરો તૈમુર પણ છે. આ ત્રણેય એરપોર્ટ પર સ્પોટ થયા હતાં. ગઇકાલે તેઓ માલદીવ્સ જવા માટે રવાના થયા હતાં તેઓ માલદીવમાં ક્રુઝની મઝા માણી રહ્યાં છે સોહા અલી ખાન પણ પરિવાર સાથે સમય વિતાવવા માલદીવ્સ જવા રવાના થઇ ગઇ છે