બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન મુંબઇના બેન્ડસ્ટેન્ડમાં શૂટિંગ કરતો સ્પૉટ થયો છે. જુઓ સેટથી આવેલી અનેક તસવીરો. મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં સૈફ અલી ખાન શૂટિંગ કરી રહ્યો છે સૈફ આજકાલ 'સેક્રેડ ગેમ્સ 2' માટે શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગને જોવા માટે ઉમટી ભીડ. તૈમુર પણ જોવા મળ્યો સૈફ સાથે. બેન્ડસ્ટેન્ડ પર પપ્પાનું શૂટિંગ જોતો અને મસ્તી કરતો નજર આવ્યો તૈમર અલી ખાન