<br />એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર (Kareena Kapoor)નાં જૂનિયર શહજાદા જેહ (Jeh Ali Khan)નો આજે પહેલો જન્મ દિવસ છે. આ સમયે કરીના કપૂર ખાન તેનાં લાડકાની એક સુંદર તસવીર શેર કરી છે. જેમાં તૈમૂર અને જે બંને સાથે ભાંખડીયા ભરતાં નજર આવે છે. તૈમૂર આગલ આગળ તો જેહ તેની પાછળ પાછળ ચાલે છે. બંનેની આ તસવીર ખુબજ ક્યૂટ છે. બંન સાથે સાથે રમતા નજર આવે છે. અને ખુબજ સુંદર લાગે છે. સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે.