Home » photogallery » entertainment » SAATH NIBHAANA SAATHIYA ACTRESS LOVEY SASAN ANNOUNCED SECOND TIME PREGNANCY MP

બીજી વખત મા બનવાની છે એક્ટ્રેસ LOVELEEN SASAN, આ અંદાજમાં સંભળાવી ગુડ ન્યૂઝ

તસવીરમાં તેનો મોટો દીકરો ભાગી રહ્યો છે અને તેની ટીશર્ટ પર લખ્યુ છે, તે જલ્દી જ મોટો ભાઇ બનવા જઇ રહ્યો છે. લવલીન સાસન (Loveleen Sasan)એ આ ક્યૂટની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'અમે ખુબજ ઉત્ષુક છીએ અમારી નાનકીડ ફેમિલી 2 ફિટથી વધુ આગળ વધી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन