આ ઉપરાંત, તેણે અન્ય બોલીવુડ સેલેબ્સ વિશે પણ વાત કરતાં વધુમાં કહ્યુ, હું બોલીવુડ વચ્ચે જ મોટી થઇ છુ, મે હંમેશા શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા એક્ટર્સને પ્રેમ કર્યો છે. મે 'હેપ્પી ન્યૂ યર' ફિલ્મ જોઇ અને મને લાગ્યું કે દીપિકા પાદુકોણ ખૂબ જ ખૂબસૂરત છે. (ફોટો ક્રેડિટ :Instagram @kapchuk)