Home » photogallery » મનોરંજન » Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

અનુપમા સિરિયલના તમામ કલાકારો દર્શકોના હાલમાં પ્રિય બની ગયા છે, તો જોઈએ કયું પાત્ર ભજવનાર એક એપિસોડ માટે કેટલો પગાર લે છે.

  • 17

    Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

    સમાચાર અનુસાર, સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવતી રૂપાલી ગાંગુલી અનુપમા બનવા માટે સૌથી ઊંચી રકમ લે છે. ઇન્ડિયા ડોટ કોમના જણાવ્યા અનુસાર, રૂપાલી ગાંગુલી અનુપમા ઓન-સ્ક્રીન બનવા માટે એક એપિસોડ માટે 60 હજાર રૂપિયાની ફી લે છે.

    MORE
    GALLERIES

  • 27

    Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

    સુધાંશુ પાંડે સિરિયલમાં અનુપમાના પૂર્વ પતિ વનરાજ શાહની ભૂમિકા ભજવી રહ્યા છે. વનરાજ શાહનું પાત્ર ભજવવા માટે સુધાંશુ સખત મહેનત કરે છે, જેના માટે તે એક એપિસોડ માટે 50 હજાર રૂપિયા લે છે.

    MORE
    GALLERIES

  • 37

    Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

    મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદલસા 'અનુપમા'માં કાવ્યાનું પાત્ર ભજવી રહી છે. કાવ્યા આ શોમાં ગ્રે શેડમાં છે. તેના આ ગ્રે શેડ માટે, કાવ્યા એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા લે છે.

    MORE
    GALLERIES

  • 47

    Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

    અનુપમા અને વનરાજનો મોટો દીકરો હોવા ઉપરાંત, તોષુ કિંજલના પતિની ભૂમિકા ભજવવા માટે શોમાં એક એપિસોડ માટે 33 હજાર રૂપિયા લે છે. તોષુનું પાત્ર ભજવનાર અભિનેતાનું સાચું નામ આશિષ મેહરોત્રા છે.

    MORE
    GALLERIES

  • 57

    Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

    આ શોમાં પારસ કાલનવત અનુપમાના દિલનો ટુકડો એટલે કે તેમના પ્રિય પુત્રનું પાત્ર ભજવી રહ્યો છે. આ શોમાં પારસ એક દિવસના એપિસોડ માટે 35 હજાર રૂપિયા લે છે.

    MORE
    GALLERIES

  • 67

    Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

    વનરાજ અને અનુપમાને શોમાં એક પ્રિય પુત્રી પણ છે. મુસ્કાન આ વહાલી દીકરીનું પાત્ર ભજવી રહી છે. મુસ્કાન એક દિવસના એપિસોડ માટે 27 હજાર રૂપિયા લે છે.

    MORE
    GALLERIES

  • 77

    Anupama, વનરાજ કે અન્ય કોઈ પાત્ર, કોણ લે છે સૌથી વધુ પગાર

    ઉલ્લેખનીય છે કે, સ્ટાર પ્લસ (Star Plus) ચેનલ પર આવતી અનુપમા (Anupama) સીરિયલ આજકાલ તેની સફળતાને લઈને ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, આ શોની TRP સૌથી વધુ છે. જેને લઈને શોના સેટ પર હવનનું આયોજન કરાયું હતું. જેમાં અનુપમાની આખી ટીમ હાજર રહી હતી. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ શોના નિર્માતા રાજન શાહીએ આ હવનનું આયોજન કર્યું હતું. આ સીરિયલની કહાનીમાં અનુપમાની ભૂમિકા નિભાવતી રૂપા ગાંગુલીએ દર્શકોના દિલ જીતી લીધા છે. આ સિરિયલની વાર્તા એક મહિલાની આસપાસ ફરે છે, જે પોતાના પરિવારની સંભાળ રાખવામાં પોતાની જાતને ભૂલી ગઇ હતી. ત્યારે દર્શકોને હવે આ સીરિયલમાં નવા ટ્વીસ્ટ જોવા મળશે. કાવ્ય સાથે થયેલી લડાઈ બાદ પાખી ગુસ્સામાં ઘર છોડીને જતી રહે છે. જે બાદ વનરાજ અને અનુપમા તેને ઘરે લઇ આવે છે અને બા તેમને બંનેને ફરી એકવાર સાથે રહેવા કહે છે.

    MORE
    GALLERIES