Home » photogallery » entertainment » RUPAL PATEL FROM SAATH NIBHANA SAATHIYA HOSPITALIZED FANS GOT WORRIED MP

PICS: 'સાથ નિભાન સાથિયા'ની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ, ફેન્સ કરી રહ્યાં છે ઝડપી ઠીક થવાની દુઆ

સ્ટાર પ્લસનાં સુપરહિટ ટીવી શો 'સાથ નિભાના સાથિયા' (Saath Nibhana Saathiya)ની કોકિલા બેન અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. કોકિલા મોદીનો રોલ અદા કરનારી લોકપ્રિય એક્ટ્રેસ રુપલ પટેલ (Rupal Patel) હોસ્પિટલમાં દાખલ છે.