Home » photogallery » entertainment » RUHANIKA DHAWAN ONSCREEN DAUGHTER OF DIVYANKA TRIPATHI THEN AND NOW PICTURE MP

દિવ્યાંકા ત્રિપાઠીની ઓનસ્ક્રીન દીકરી 'રુહી' થઇ ગઇ મોટી, Photosમાં જુઓ રુહાનિકાનો અંદાજ

યે હૈ મોહબ્બતે (Ye Hai Mohabbatein)માં રુહાનિકા ધવને દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi)નાં કિરદાર 'ઇશિતા' અને કરન પટેલ (Karan Patel)નાં કિરદાર 'રમણ ભલ્લા'ની દીકરીનો રોલ અદા કર્યો હતો. જેમાં તેણે ફેમિલી મેમ્બર તેને 'રુ' કહીને બોલાવતા હતાં.