પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ રુબીના ટીવી શો 'શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી'માં તેનાં બેસ્ટ રોલથી દર્શકોની ફેવરેટ બની ગઇ છે. તે શો ઉપરાંત ઇન્ટરનેટ પર તેનાં બોલ્ડ ફોટો શેર કરવા માટે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ રુબિનાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે. રુબિનાની આ તસવીરો તેનાં બોયફ્રેન્ડ અભિનવ શુક્લાએ ક્લિક કરી છે. આ ફોટોમાં રુબિના ઘણી જ સુંદર લાગે છે. રુબિનાની આ તસવીરો તેનાં ચાહકોને ખુબ પસંદ પડી રહી છે તેથી જ તે ઇન્ટરનેટ સેંસેશન બની ગઇ છે. રુબિનાની આ તસવીરો તેનાં ચાહકોને ખુબ પસંદ પડી રહી છે તેથી જ તે ઇન્ટરનેટ સેંસેશન બની ગઇ છે.