Home » photogallery » entertainment » RUBINA DILAIK GETS EMOTIONAL BY TALKING ABOUT BAD TIME IN RELATIONSHIP WITH ABHINAV SHUKLA MP

Bigg Boss 14: રૂબિાના અને પતિ અભિનવનાં 2020માં થવાનાં છૂટાછેડા, રુબીનાએ કર્યો ખુલાસો

રૂબીના દિલેક (Rubina Dilaik) તેનાં અંગત જીવન અંગે વાત કરતાં ઇમોશનલ થઇ ગઇ હતી. તેણએ કહ્યું હતું કે, એક એવો સમય હતો કે જ્યારે તેમનાં લગ્ન ખતરામાં હતાં. તે અને અભિનવ (Abhinav Shukla) છૂટાછેડા સુધી વિચારવાં લાગ્યા હતાં