બોલિવૂડની ઘણી એક્ટ્રેસેસ હાલ પોતાના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં છે. ત્યારે રિયા સેન પર પોતાના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં છે. લગ્ન બાદ પણ રિયા પોતાના હોટ અને સેક્સી ફોટોઝ શેર કરીને પોતાના ફેન્સને દિવાના કરી રહી છે. હાલમાં જ રિયાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ શેર કર્યા છે. રિયાએ એક નહિં પરંતુ ઘણા બધા ફોટોઝ શેર કરીને તેના ફેન્સને ખુશ કરી દીધા છે. આ તસવીરમાં રિયાએ ખુબ નાના કપડા પહેર્યા છે જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર રિયાના ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યાં છે. રિયાના આ હોટ લૂકને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.