Home » photogallery » entertainment » RIYA CHAKRABORTY USED TO CALL FILM DIRECTOR RUMI JAFFERY FOR HAPPINESS OF SUSHANT SINGH RAJPUT JM

ફિલ્મ ડાયરેક્ટરે રહસ્ય ખોલ્યું કહ્યું, 'સુશાંતને ખુશ કરવા રિયા ચક્રવર્તી મને ફોન કરી તેની સાથે વાતો કરાવતી'

સુશાંતની કથિત પ્રેમિકા રિયા ચક્રવર્તીએ તેને ખુશ રાખવા માટે અનેકવાર ડાયરેક્ટરને ફોન કર્યા હતા. સુશાંતનું જીવન બૉલિવૂડનો સૌથી યાદગાર પ્રસંગ બની ગયું છે.