રિશી એ ટ્વીટ કરીને કહ્યું આ એ લોકાના તુક્કાઓને દૂર કરવા માટે છે, જેમા કહેવામાં આવી રહ્યું છે કે મારા વાળ રાતોરાત સફેદ થવા પાછળ ખાસ કારણ છે, તો આપને જણાવી દઉ કે, મારા વાળ અવાન કોન્ટ્રાક્ટરે ડાઇ કર્યા છે. જે એક ફિલ્મ માટે છે. આ અનામ ફિલ્મને હની ત્રેહાન પ્રોડ્યૂસ કરી રહી છે અને હિતેશ ભાટિયા ડિરેક્ટ કરી રહ્યા છે. આ વાત પર વિશ્વાસ કરો.