Home » photogallery » મનોરંજન » 27 લાખ રૂપિયાનાં જૂતા જોઇને ચૌકી ગયા રિશિ કપૂર

27 લાખ રૂપિયાનાં જૂતા જોઇને ચૌકી ગયા રિશિ કપૂર

રિશિ કપૂર ન્યૂયોર્કના સૌથી મોટા સ્નિકર સ્ટોરમાં હતાં ત્યાની તસવીર શેર કરતાં રિશિ કપૂરે લખ્યું નીચે આપેલો જૂતાનો ભાવ ઝૂમ કરો

  • 14

    27 લાખ રૂપિયાનાં જૂતા જોઇને ચૌકી ગયા રિશિ કપૂર

    બોલિવૂડ એક્ટર રિશિ કપૂર ટૂંક સમયમાં ભારત પરત ફરી રહ્યાં છે તેમની તબિયત હવે સારી છે અને તેઓ હાલમાં ન્યૂયોર્કમાં ફરી રહ્યાં છે શોપિંગ કરી રહ્યાં  છે. આ વચ્ચે તેઓ એક સ્નિકર સ્ટોરમાં ગયા હતાં. અહીં જૂતાનો ભાવ 5 હજાર ડોલર એટલે કે 3.4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અને આ સ્ટોરમાં 40 હજાર ડોલર રૂપિયા સુધીનાં જૂતા છે. એટલે કે આશરે 27 લાખ રૂપિયા.

    MORE
    GALLERIES

  • 24

    27 લાખ રૂપિયાનાં જૂતા જોઇને ચૌકી ગયા રિશિ કપૂર

    રિશિ કપૂર ન્યૂયોર્કનાં સૌથી મોટા સ્નિકર સ્ટોરમાં હતાં ત્યાંની તસવીર શેર કરતાં તેમણે લખ્યું છે કે, નીચે આપેલો ભાવ ઝૂમ કરો. મને એક જૂની કહેવત યાદ આવી ગઇ કે, 'જૂતા સોનાનાં હોય કે ચાંદીનાં પહેરાય તો પગમાં જ છે.'

    MORE
    GALLERIES

  • 34

    27 લાખ રૂપિયાનાં જૂતા જોઇને ચૌકી ગયા રિશિ કપૂર

    રિશિ કપૂરની આ પોસ્ટ પર ગીત શ્રીવાસ્તવ નામનો યૂઝર લખે છે કે, સર આપની પાસે ક્યાં પૈસાની કમી છે. આ તમામ પ્રાઇસ ટેગ જોવાનું કામ મિડલ ક્લાસવાળાનું છે. રણબીરનાં એક ફેને લખ્યું છે કે, રણબીર તો આનાંથી પણ મોંઘા જૂતા પહેરે છે. મને લાગે છે કે તેણે ક્યારેય તમને તેનાં જૂતાનો ભાવ નહીં કહ્યો હોય. આપને માલૂમ પડે તે પહેલાં તેનાં ફેન્સને આ અંગે માલૂમ થઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 44

    27 લાખ રૂપિયાનાં જૂતા જોઇને ચૌકી ગયા રિશિ કપૂર

    રાજીવ દેશમુખ નામનો યૂઝર લખે છે કે, સર મને આ જોઇને આપની ફિલ્મ 'હમ કિસી સે કમ નહીં'નો ડાયલોગ યાદ આવી ગયો જેમાં આપ કહો છો, 'કાજલ આ હીરા જો તારી જીંદગી ખરીદી શકે છે તો અનમોલ છે નહીં આ પત્થરનાં ટુકડાં છે.'

    MORE
    GALLERIES