રિશિ કપૂરે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, '1 મેનાં રોજ યૂએસમાં મારા 8 મહિના લાંબી ટ્રીટમેન્ટ શરૂ થઇ હતી. મારા પર ભગવાનની કૃપા હતી હવે હું કેન્સર ફ્રી છું મને બોનમેરો ટ્રાન્સપ્લાન કરાવવાનો હતો. જેમાં ઓછામાં ઓછા બે મહિના લાગશે. બીમારીથી મુક્ત થવું મોટી વાત છે. આ બધુ જ મારા પરિવાર અને મારા ચાહકોની પ્રાર્થના<br />અને દુઆઓનું કારણ છે. હું તે તમામનો આભારી છું.'
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિશિ કપૂર હાલમાં કેન્સર ફઅરી ભલે હોય પણ થેમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ છે. કહેવાય છે કે તેમને રિકવર કરવામાં સમય લાગી જશે. થોડા મહિના બાદ ભારત ફરશે. તો તેઓ યૂએસમાં પત્ની નિતૂ સાથે રહે છે. તેમનાં ઘરે મોટાભાગનાં સ્ટાર્સ તેમની ખબર કાઢી ગયા છે આ તમામની તસવીરો નિતૂ કપૂર તેમનાં<br />ઇન્સ્ટાગ્રા પેજ પર શેર કરવી પડે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિશિ કપૂર હાલમાં કેન્સર ફરી ભલે હોય પણ થેમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ છે. કહેવાય છે કે તેમને રિકવર કરવામાં સમય લાગી જશે. થોડા મહિના બાદ ભારત ફરશે. તો તેઓ યૂએસમાં પત્ની નિતૂ સાથે રહે છે. તેમનાં ઘરે મોટાભાગનાં સ્ટાર્સ તેમની ખબર કાઢી ગયા છે આ તમામની તસવીરો નિતૂ કપૂર તેમનાં<br />ઇન્સ્ટાગ્રા પેજ પર શેર કરવી પડે છે.