મુંબઇ: બોલિવૂડનાં પ્રખ્યાત ગીતકાર અને સ્ક્રીન રાઇટર જલીસ શેરવાનીનું બુધવારે નિધન થઇ ગયુ છે. જલીસ શેરવાની યૂપીનાં કાસગંજનાં રહેનારા છે અને લાંબા સમય સુધી તેઓ મુંબઇમાં રહીને ફિલ્મોમાં ગીતો અને ડાઇલોગ તેમજ સ્ક્રિન રાઇટિંગ પર કામ કરી રહ્યાં છે.
2/ 6
જલીસ શેરવાનીએ ગત વર્ષે આવેલી સલમાન ખાનની ફિલ્મોનાં ગીતો લખ્યા છે. જેમાં દબંગ-2, દબંગ, ગર્વ, તુમકો ના ભૂલ પાએંગેનાં સોન્ગ છે.
3/ 6
સલમાન ખાનનાં કરિઅરને નવી દિશા અપાવનારી ફિલ્મ વોન્ટેડ પણ તેમને જ લખી હતી.
4/ 6
જલીસે કેટલીક ફિલ્મોમાં નાના નાના રોલ્સ પણ કર્યા છે. સિંગર સોનૂ નિગમે તેમનાં નિધન પર મેસેજ કરીને તેમનાં જવાથી બોલિવૂડને મોટુ નુક્સાન થયુ છે તેમ જણાવ્યું છે.
5/ 6
ગત થોડા સમયથી બીમારીથી ઝઝુમી રહેલાં જલીસ શેરવાની ફિલ્મ રાઇટર્સ એસોસિએશનનં અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
6/ 6
સલમાનની ફિલ્મ 'બાગી'નં ડાયલોગ્સ તેમણે લખ્યા છે ઉપરાંત તેમણે 'એક થા રાજા', 'પ્રતિઘાત', 'માફિયા' જેવી ફિલ્મોનાં ડાઇલોગ્સ પણ લખ્યા છે.