Home » photogallery » entertainment » RICHA CHADHA ALI FAZAL WEDDING RECEPTION HRITHIK ROSHAN SABA AZAD MAKE A COUPLE ENTRY PP

Richa-Ali Wedding Pics: રિચા- અલીનો વેડિંગ આલ્બમ; રિસેપ્શનમાં વિકી કૌશલથી માંડી હૃતિક રોશને આપી હાજરી, જુઓ ફોટોઝ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. હવે હાલમાં જ રિચા અને અલીએ પોતાના લગ્નના ફોટો શેર કર્યા છે. આ ફોટોઝમાં બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. રિચાએ વ્હાઈટ કલરનો શરારા સેટ પહેર્યો છે, તો અલી ફઝલને મેચિંગ શેરવાની પહેરીને ટ્વિનિંગ કરતો જોઈ શકાય છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन