સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનાં પરિવાર પર EDનો ગાળીયો કસાતો જઇ રહ્યો છે. રિયા આજે બીજી વખત EDનાં ઓફિસ પહોચી ગઇ છે. જ્યાં તેની બીજી વખતની પૂછપરછ કરશે. રિયા તેનાં પિતા અને ભાઇની સાથે EDની ઓફિસ પહોંચ્યો હતો (PHOTO- વિરલ ભયાની)
2/ 5
EDએ રિયાને તેનાં ખર્ચાનાં પ્રૂફ આપવા માટે ડોક્યુમેન્ટ્સ પણ મંગાવ્યા છે. તો સુશાંતની Ex બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદી પણ EDની ઓફિસમાં હાજર હતાં. તેને પણ EDની પૂછપરછ થઇ છે. (PHOTO-વિરલ ભયાની)
विज्ञापन
3/ 5
રિયા આજે ઓફિસમાં સફેદ પ્લાઝો સૂટમાં નજર આવી હતી, તેનાં ભાઇ શોવિકને બ્લેક કલરની ટીશર્ટ અને બ્લૂ જીન્સ પહેરીને આવી હતી. બંનેનાં ચહેરા પર માસ્ક લાગેલુ હતું. (PHOTO-વિરલ ભયાની)
4/ 5
ED રિયાને તેનાં ગત બે વર્ષનાં ઇનવેસ્ટેમન્ટ અંગે પૂછપરછ થશે. EDને લાગે છે કે, રિયાની કેટલીક ઇવેન્સ્ટેમન્ટ એવી છે જે અંગે તપાસ એજન્સીને જાણકારી આપવામાં આવી નથી (PHOTO-વિરલ ભયાની)
5/ 5
રિયાએ ખારની પ્રોપર્ટી અંગે પણ સવાલ કરવામાં આવશે. સુશાંતનાં અકાઉન્ટથી રિયાને ટ્રાન્સફર થયેલાં પૈસાનાં ખર્ચાનો પૂરાવો ED માંગશે. ED રિયા પાસેથી સુશાંતનાં ગત 2 વર્ષનાં ઇનવેસ્ટમેન્ટની તપાસ કરશે. (PHOTO-વિરલ ભયાની)