ભાયખલા જેલમાં જ રહેશે રિયા ચક્રવર્તી, જાણો તેનું ડેઇલી રુટીન
રિયાને આજે ત્રીજા દિવસે તે જ કોટડીમાં રાખવામાં આવી હતી. જ્યાં તે બે દિવસથી હતી. તે સવારે 6 વાગે રોલ કોલ પર ઉઠી હતી જે બાદ તે તેની કોટડીમાં પરત જતી રહી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : રિયા ચક્રવર્તી મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે. રિયાની જામીન અરજી પર સુનાવણી સોમવાર સુધી ટળી ગઇ છે. આજે સેશન કોર્ટે નિર્ણય આવી ગયો અને રિયા સહિત છ આરોપીઓનાં જામીન અરજી રદ થઇ ગઇ છે. આ સાથે જ હવે સોમવાર સુધી તો એટલે કે વધુ ત્રણ રાતો રિયાએ જેલમાં વિતાવી જ પડશે.
2/ 7
રિયાને આજે ત્રીજા દિવસે તે જ કોટડીમાં રાખવામાં આવી હતી. જ્યાં તે બે દિવસથી હતી. તે સવારે 6 વાગે રોલ કોલ પર ઉઠી હતી જે બાદ તે તેની કોટડીમાં પરત જતી રહી હતી.
विज्ञापन
3/ 7
રિયાએ નાશ્તામાં સવારે 7.30 વાગ્યે ચા અને પોઆ ખાધા હતાં. જેલ મેસમાં રિયાએ લંચ લીધુ જેમાં દાળ, ભાત, રોટલી, બટાકાનું શાક ખાધુ હતું. સાંજે રિયાએ ડિનર લેશેઅને પછી તેની જનરલ બેરેક સર્કલ નંબર 1 સેલમાં રહી હતી.
4/ 7
આપને જણાવી દઇએ કે, સુરક્ષાને કારણે રિયાને જેલનાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ સેલમાં રાખવામાં આવી છે. આ સામાન્ય બેરકની પાસે છે. શીના બોરા હત્યાકાંડ મામલાનાં આરોપી ઇન્દ્રાણી મુખર્જી પણ આ જેલમાં છે.
5/ 7
રિયા અને ઇન્દ્રાણી મુખરજીનાં સેલમાં પાસે છે. આ સેલ એક લોકઅપ જેવો છે. ત્રણેય તરફ દિવાલ છે. અને એક તરફ ગ્રીલ છે. આ સેલ જેલનાં સર્કલ-1માં છે.
विज्ञापन
6/ 7
રિયા ચક્રવર્તીનાં મંગળવારે મોડી રાત્રે કોર્ટનાં 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવાનો નિર્ણય હતો. આ નિર્ણય મોડી રાત્રે લેવામાં આવ્યો હતો. આ માટે રિયાને તે દિવસે જેલમાં શિફ્ટ નહોતી કરવામાં આવી.
7/ 7
રિયાને તે રાત્રે NCBનાં લોકઅપમાં રાખવામાં આવી હતી. ગુરુવારે કોર્ટે રિયા સહિત તમામ 6 આરોપીઓનાં જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો આજે મુંબઇ સેશન્સ કોર્ટે રિયાની જામીન અરજી પર નિર્ણય સંભળાવી દીધો અને તેને રિજેક્ટ કરી નાખી છે.