Home » photogallery » entertainment » RHEA CHAKRABORTY AND ANKITA LOKHANDE INVITED IN BIGG BOSS HOUSE THIS YEAR MP

BB-15: મેકર્સે RHEA CHAKRABORTY અને ANKITA LOKHANDEનો કર્યો સંપર્ક

'બિગ બોસ 15' (Bigg Boss 15) નો ઇન્તેઝાર ફેન્સ ઘણાં લાંબા સમયથી કરી રહ્યાં છે. ખબર મુજબ શોનાં મેકર્સે આ વર્ષે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને અંકિતા લોખંડે (Ankita Lokhnade)ને શોમાં ભાગ લેવા અપ્રોચ કર્યો છે.