Home » photogallery » entertainment » REMO DSOUZAS WIFE BODY TRANSFORMATION WILL SURPRISE YOU HUSBAND PRAISED BY SHARING HER PHOTOS MP

રેમો ડિસૂઝાની પત્ની થઇ FAT TO FIT, 2 વર્ષમાં ઉતાર્યું 40 કિલો વજન, પતિએ કર્યા વખાણ

રેમો ડિસૂઝા (Remo D'Souza)એ ગર્વની સાથે તેની પત્ની લિઝેલ (Remo DSouza Wife Lizelles)એ વજન ઉતારવાની સફરની તેની તસવીરો શેર કરી છે. લિઝેલ પણ એક લેટેસ્ટ પોસ્ટમાં તેનાં પતિનો આભાર માન્યો છે.