આટલી બોલ્ડ બાર્બીડોલ ક્યાંય નહીં જોય હોય! ત્રણ દીકરાની માતા હોવા છતાં લાગે છે આટલી હૉટ
ત્રણ બાળકોની માતા હોવા છતાં બાર્બી ડોલ જેવી લાગે. માનવામાં ના આવે પણ આ એક હકીકત છે. એક એવી મોડેલ છે જેને જોઈને તમે બાર્બી ડોલ જ કહેશો. ફોટોઃ @ivarisstic
નામ છે ઇવા રિસ્ટિક તાર જેવું પાતળું અને નાજુક શરીર છે અને આ મોડલ રિયલ લાઈફ બાર્બીડોલ તરીકે પ્રખ્યાત છે. ત્રણ બાળકોની માતા એવી ઈવા હાલમાં તેના પતિ સાથે થયેલા ઝઘડાના કારણે સમાચારોમાં છે. ફોટોઃ @ivarisstic
2/ 7
પતિ એલ્ટન જેન્ટજીસનું અન્ય સ્ત્રી સાથે સાથે અફેર હોવાના કારણે તેણી છૂટાછેડા લેવાનું વિચારી રહી છે. આ બાબતે તેના પરિવારજનોમાં અવારનવાર ઝઘડા થતા હતા. ફોટોઃ @ivarisstic
3/ 7
દક્ષિણ આફ્રિકામાં જન્મેલી, ઈવા રિસ્ટિક એક ફેશન મોડલ અને ઈન્ફ્લુએન્સર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 25 હજારથી વધુ ફોલોઅર્સ છે. ફોટોઃ @ivarisstic
4/ 7
તેણીના ત્રણ દીકરા છે. એલ્ટન જેન્ટજીસ જુનિયર (Elton Jantijes Jr.) નોઆ જેન્ટજીસ (Noah Jantijies) And લિન્ડ્રો લિ જેન્ટજીસ (Lendro Lee Jantjies). ફોટોઃ @ivarisstic
5/ 7
તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેણીના દીકરાઓ સાથે પોતાના ફોટા શેર કરતી રહે છે. ફોટોઃ @ivarisstic
6/ 7
ઈવા બ્રાઉન રંગના વાળ, વાદળી આંખો અને શાનદાર ફિગર સાથે બાર્બી ડોલ જેવી દેખાય છે. ઈવા અવારનવાર પોતાના લુકના સ્કિની ફોટો શેર કરતી રહે છે. ફોટોઃ @ivarisstic
7/ 7
એવું લાગે છે કે તેના પતિ એલ્ટનને આ પસંદ નથી. એટલા માટે એવી અફવાઓ છે કે તે ઝીનતની નજીક છે. ફોટોઃ @ivarisstic
विज्ञापन
17