રવીના ટંડન (Raveena Tandon) ના પિતા રવિ ટંડન (Ravi Tandon)નું આજે વહેલી સવારે નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. તેમના ફેફસામાં ફાઈબ્રોસિસ હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. રવીના ટંડને આજે સાંજે તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા. રવીનાએ જાતે જ તમામ વિધિઓ કરી છે. (ફોટો ક્રેડિટઃ વિરલ ભાયાણી)