Home » photogallery » entertainment » RAVEENA TANDON BIRTHDAY CELEBRATION KNOW ABOUT HER MODELING DAYS TO BOLLYWOOD CAREER KM

Birthday: રવીના ટંડનને કોલેજના દિવસોથી જ મોડલિંગની ઓફર મળવા લાગી હતી, કરિયરની ખાસ વાતો

90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી (Actress) રવિના ટંડન (Raveena Tandon)નો જન્મ 26 ઓક્ટોબર 1974 ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો