એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરન જોહરની બર્થ ડે પાર્ટીમાં સાઉથ સિનેમાની જાન અને હાલમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda)એ પણ હાજરી આપી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.આ પાર્ટીને કરન જોહરે હોસ્ટ કરી અને બોલિવૂડ જગતની મોટી મોટી હસીનાઓએ હાજરી આપી હતી. પણ લાઇમલાઇટ તો એક્ટ્રેસ રશ્મિકા મંદનાએ લૂંટી લીધી હતી.(Photos-instagram fan page)