Home » photogallery » મનોરંજન » લાસ વેગસમાં 'સોલો ટ્રિપ' પર હતી Rashami Desai, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

લાસ વેગસમાં 'સોલો ટ્રિપ' પર હતી Rashami Desai, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

રશ્મિ દેસાઇ (Rashmi Desai) ગત કેટલાંક દિવસોથી દેશની બહાર સોલો ટ્રિપ પર હતી. તે અહીં તેની લાઇફ ફુલ્લી જીવી રહી છે. જોકે, હવે એક્ટ્રેસ ભારત પરત આવી ગઇ છે. તેણે પોતે આ વાતની માહિતી આપી છે. આ વચ્ચે તેણે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે ઘણી જ એટ્રેક્ટિવ લાગે છે.

विज्ञापन

  • 15

    લાસ વેગસમાં 'સોલો ટ્રિપ' પર હતી Rashami Desai, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની દુનિયામાં પોતાનો ડંકો વગાડનારી મૂળ ગુજરાતી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હાલમાં લાસ વેગાસમાં છે તે અહીં સોલો એન્જોય કરી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (Photo Credit- Rashmi Desai Instagram)

    MORE
    GALLERIES

  • 25

    લાસ વેગસમાં 'સોલો ટ્રિપ' પર હતી Rashami Desai, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

    રેડ કલરનાં ડિઝાઇનર ગાઉનમાં રશ્મિ દેસાઇની સુંદરતા જોઇને લોકો તેનાં દિવાના થઇ રહ્યાં છે. તેનાં પર આ બ્રાઇટ પિંક કલર જામી રહ્યો છે. (Photo Credit- Rashmi Desai Instagram)

    MORE
    GALLERIES

  • 35

    લાસ વેગસમાં 'સોલો ટ્રિપ' પર હતી Rashami Desai, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

    તસવીરોમાં તેનાં મસ્તી ભરેલો ક્યુટ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. તેની આ સોલો ટ્રિપ તે લોકો માટે પ્રેરણાદાયક છે જે એકલાં બહાર ફરવા જતાં સંકોચાય છે પણ તેમને સોલો ટ્રિપ કરવાંની ખુબજ ઇચ્છા છે. (Photo Credit- Rashmi Desai Instagram)

    MORE
    GALLERIES

  • 45

    લાસ વેગસમાં 'સોલો ટ્રિપ' પર હતી Rashami Desai, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

    એક્ટ્રેસે એક અઠવાડિયાની લોસ એન્જલસની યાત્રાથી ખુબ બધી યાદો ભેગી કરી છે. જેને તે આજીવન સાચવી રાખવાં ઇચ્છે છે. (Photo Credit- Rashmi Desai Instagram)

    MORE
    GALLERIES

  • 55

    લાસ વેગસમાં 'સોલો ટ્રિપ' પર હતી Rashami Desai, ગ્લેમરસ તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

    રશ્મિ દેસાઇની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે (Photo Credit- Rashmi Desai Instagram)

    MORE
    GALLERIES