Home » photogallery » મનોરંજન » બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસમાં અનોખા અંદાજમાં જોવા મળી Rashami Desai, જુઓ Photos

બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસમાં અનોખા અંદાજમાં જોવા મળી Rashami Desai, જુઓ Photos

ક્લાસિક પાર્ટીમાં લોકો ઘણીવાર બ્લેક આઉટફિટ પહેરે છે આ ક્યારેય ફેશનની બહાર નથી હોતો અમે રશ્મિ દેસાઈના (Rashami Desai) વ્હાઇટ લૂકનો પરિચય કરાવી ચૂક્યા છીએ અને અહીં અમે તમને તેનો મોનોક્રોમેટિક બ્લેક લૂક બતાવીએ છીએ.

  • 15

    બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસમાં અનોખા અંદાજમાં જોવા મળી Rashami Desai, જુઓ Photos

    રશ્મિ દેસાઇ ખૂબ ફેમસ અભિનેત્રી છે તેણે ઘણા શોમાં કામ કર્યુ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

    MORE
    GALLERIES

  • 25

    બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસમાં અનોખા અંદાજમાં જોવા મળી Rashami Desai, જુઓ Photos

    હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસવીરમાં, રશ્મિએ ડિઝાઇનર લેબલ આરુષિ અગ્રવાલનું બ્લેક ટ્યુબ ગાઉન પહેર્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસમાં અનોખા અંદાજમાં જોવા મળી Rashami Desai, જુઓ Photos

    શોર્ટ આઉટફિટમાં તેની ગ્લેમરસ સ્ટાઇલ જોઇને ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેના ફોલોવર્સ તસવીરો પર વિવિધ રિએક્શન આપી રહ્યા છે. રશ્મિએ આ ડ્રેસ સાથે લાઇટ મેક-અપ, સ્ટડેડ સિલ્વર બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રિંગ્સ સાથે તેના દેખાવને શણગાર્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસમાં અનોખા અંદાજમાં જોવા મળી Rashami Desai, જુઓ Photos

    હાલમાં જ તે આ ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી હતી, જ્યાં તેના સુંદર લુકની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ એક એવી અભિનેત્રી છે જે કોઇ પણ આઉટફીટને કોન્ફિડન્સ સાથે કેરી કરે છે.

    MORE
    GALLERIES

  • 55

    બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસમાં અનોખા અંદાજમાં જોવા મળી Rashami Desai, જુઓ Photos

    તસવીરોમાં રશ્મિની સુંદરતા જોવા અને વખાણવા લાયક છે. તેના ફેન્સ તેના ફોટોઝને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES