Home » photogallery » entertainment » RASHAMI DESAI SHARES HER LATEST PICS SHE LOOKS LOOK SO GORGEOUS AND FAN SAYS YOU ARE BEYOND BEAUTY BHOJPURI MP

PHOTOS: રશ્મિ દેસાઇ ઓફ શોલ્ડર ટોપ સાથે સ્કર્ટમાં લાગી સુપર હોટ, ફેને કહ્યું- 'એક જ દિલ છે કેટલી વખત ચોરીશ'

ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી રશ્મિ દેસાઈ (Rashami Desai) સોલો ટ્રીપ પરથી પરત ફરી છે અને હવે તે પોતાની ગ્લેમરસ તસવીરોથી લોકોનું ધ્યાન ખેંચતી જોવા મળે છે. તાજેતરમાં, તેણે તેના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં ચાહકો કહી રહ્યા છે કે તેની સુંદરતાનો પાર છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन