Home » photogallery » entertainment » RANVEER SINGH IN SHERVANI AFTER NUDE PHOTOSHOOT VIRAL DO RAMP WALK WITH DEEPIKA PADUKONE MIJWAN 2022 PP

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રોમેન્ટિક અંદાજમાં રેમ્પ વોક કર્યું, સ્ટેજ પર કરી એકબીજાને કિસ

રણવીર સિંહ (Ranveer Singh) ન્યૂડ ફોટોશોટના કારણે ટ્રોલ થઈ રહ્યો છે, ત્યારે આ દરમિયાન નવી તસવીર સામે આવી છે. આ તસવીરમાં તેને બ્લેક શેરવાનીમાં જોઈ શકાય છે. આ તસવીર મિજવાન 2022 (Mijwan Fashion Show) ફેશન શોની છે. તેમાં રણવીર પોતાની પત્ની અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે રેમ્પ વોક કરતો જોવા મળી રહ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन