Ranveer Singh Deepika Padukone : લગભગ એક દાયકા સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે રણવીર અને દીપિકાના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને કદાચ બંને વચ્ચે બધુ બરાબર નથી. તેવામાં દીપિકા અને રણવીરે આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.