Home » photogallery » entertainment » RANVEER SINGH BIRTHDAY SPECIAL HERE ARE SOME UNKNOWN FACTS ABOUT ACTOR MP

B'Day: Ranveer Singh ક્યારેક ચોટી તો ક્યારેક અતરંગી સ્ટાઇલથી મચાવે છે ખલબલી

રણવીર સિંહે હજારો લોકો વચ્ચે સ્ટેજ પર કહ્યું હતું કે, તારી સાથે લગ્ન કર્યા બાદ સતત બીજા વર્ષે મને એવોર્ડ મળ્યો છે. તું મારા માટે ખૂબ લકી છો. તેણે કહ્યું કે, તું મારા ઘરમાં લક્ષ્મી છો.