Home » photogallery » entertainment » RANVEER DEEPIKA MARRIAGE STARTS ONLY 40 GUEST ARE AT WEDDING VENUE MP

'બાજીરાવ'ની થઇ 'મસ્તાની' : જુઓ લગ્ન સ્થળની તસવીરો

14 નવેમ્બરે બપોરે 2.30થી 5.30 વાગ્યાની વચ્ચે લગ્ન થવાનાં હતાં. કોંકણી વિધિથી આ લગ્નની તમામ વિધિ પૂર્ણ થઇ ગઇ છે.