Home » photogallery » entertainment » RANU MONDAL BACK TO HER OLD HOUSE AFTER NO WORK DUE TO CORONAVIRUS EFFECT SAYS REPORTS VZ

રાનુ મંડલની આર્થિક હાલત ખરાબ, કોરોનાને કારણે નથી મળતું કામ, પોતાના જૂનાં ઘરમાં જતી રહી હોવાની ચર્ચા

નવેમ્બર 2019માં રાનુ મંડલે (Ranu Mondal) હિમેશ રેશમિયાના (Himesh Reshammiya) ત્રણ ગીત રેકૉર્ડ કર્યાં હતા, પરંતુ હાલ કોરોનાના કહેરને કારણે રાનુને બોલિવૂડમાં કોઈ કામ નથી મળી રહ્યું.