ગુરૂવારે રાની મુખર્જીની ફિલ્મ હિચકીની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. શ્રીદેવીના નિધન બાદ પહેલીવાર બોની કપૂર અને ખુશી કપૂર પબ્લિકલી જોવા મળ્યાં જીતેન્દ્ર સાથે તુષાર કપૂર આશુતોષ ગોવારિકર શમિતા શેટ્ટી સુષ્મિતા સેન શિલ્પા શેટ્ટી નીલ નિતિન મુકેશ અને તેમની પત્ની રૂક્મિણી સહાય બબિતા કપૂર અને આદર જેન માધુરી દીક્ષિત રેખા