હાલમાં રિશિ કપૂરનો ત્યાં ઇલાજ ચાલી રહ્યોછે. દીકરાને જોતા જ પિતાનાં ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ તસવીરો નીતૂ કપૂરે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ તસવીરો પર ઘણી જ કમેન્ટ અને લાઇક્સ આવી છે. ખાસ વાત તો એ છે કે આ ફોટો પર આલિયા ભટ્ટ અને તેની મમ્મી સોની રાઝધાને પણ કમેન્ટ્સ કરી છે.