Home » photogallery » entertainment » RANBIR KAPOOR SANJAY DUTT VAANI KAPOOR KNOW SHAMSHERA STAR CAST FEES

Shamshera: કોઇએ લીધા 20 કરોડ તો કોઇને મળ્યાં માત્ર 4 કરોડ, વાંચો શમશેરાની સ્ટારકાસ્ટની ફી

Shamshera Star cast Fees: રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ 'શમશેરા' (Shamshera)નું ટીઝર બુધવારે રિલીઝ થઇ ગયુ હતું. શાનદાર એક્શન અને ગ્રાફિક્સ પ્રેઝન્ટેશન માટે સોશિયલ મીડિયા પર તેનાં દિલ ખોલીને વખાણ થઇ રહ્યાં છે. લોકોને ફિલ્મ બ્લોકબસ્ટર લાગે છે. અને તેણે એક્સાઇટમેન્ટ ઉભુ કર્યું છે. આ શાનદાર ડ્રામાને પડદા પર ઉતારવાં માટે સ્ટાર્સ મોટી ફી ચાર્જ કરી છે. ચાલો નજર કરીએ કોણે કેટલી રકમ ચાર્જ કરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन