Home » photogallery » entertainment » RANBIR KAPOOR REFUSES TO POSE WITH ALIA BHATT AS SHE HAS A BACK PAIN PP

Brahmastra: દિલ્હીથી પરત ફરતી વખતે પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટને કમરમાં દુખાવો થયો, ફેન્સે ચિંતા વ્યક્ત કરી

આલિયા ભટ્ટ અત્યારે પોતાની પ્રેગ્નન્સી ફેઝમાં પણ સુપર એક્ટિવ અને વ્યસ્ત છે. 9 સપ્ટેમ્બરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર સિલ્વર સ્ક્રિન પર રિલીઝ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આલિયા અને રણબીર પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં દિલ્હીમાં ફિલ્મના પ્રમોશન પછી આલિયાને અચાકનક કમરમાં દુખાવો થવા લાગ્યો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन