Home » photogallery » મનોરંજન » ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા

ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા

બ્રહ્માસ્ત ફિલ્મની શૂટિંગ સમયે જ આલિયા અને રણબીર નજીક આવ્યા હતા. આ પછી બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી

विज्ञापन

  • 15

    ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા

    અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ન્યૂયોર્કમાં ક્વોલિટી ટાઇમ પસાર કર્યો હતો. સોશિયલ મીડિયામાં બંનેની સાથે ફરતી તસવીરો વાયરલ થઈ રહી છે. રણબીર કપૂર હાલ પોતાના પિતાના મેડિકલ ટ્રીટમેન્ટ માટે તેમની સાથે ન્યૂયોર્કમાં છે.

    MORE
    GALLERIES

  • 25

    ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા

    હાલમાં જ આલિયાએ ફિલ્મ કલંક સાથે જોડાયેલ કારગિલ શેડ્યુલ પુરું કર્યું છે. આ પછી તે રણબીર કપૂરને મળવા ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. તેણે અહીં પહોંચીને પોતાની તસવીર પણ શેર કરી છે અને કેપ્શન આપ્યું છે -The Big Apple.

    MORE
    GALLERIES

  • 35

    ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા

    એક તસવીરમાં રણબીર અને આલિયા શોપિંગ બેગ ઉઠાવી રહેલા જોવા મળે છે. એક તસવીરમાં તે ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 45

    ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા

    આલિયા અને રણબીર જલ્દી ઓનસ્ક્રીન પર ફિલ્મ બ્રહ્માસ્તમાં સાથે જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 55

    ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા

    બ્રહ્માસ્ત ફિલ્મની શૂટિંગ સમયે જ આલિયા અને રણબીર નજીક આવ્યા હતા. આ પછી બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. આ પછી ઘણી વખત આલિયા અને રણબીર સાથે જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES