Home » photogallery » entertainment » RANBIR KAPOOR ALIA BHATT RECEPTION PARTY UNSEEN PHOTOS GAURI KHAN KARAN JOHAR MALIKA ARORA KARISHMA KAPOOR MP

Ranbir Alia Reception: રણબીર આલિયાનું ગ્લેમરસ રિસેપ્શન, ગૌરી ખાનથી લઇ મલાઇકા-અર્જુન સાથે આવ્યાં નજર

Ranbir Kapoor Alia Bhatt Reception: રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન બાદ તેમણે ખાસ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું આ રિસેપ્શન ખુબજ ગણતરીનાં લોકો માટે હતું જેમાં તમામ બ્લેક એન્ડ ગ્રે થિમમાં નજર આવ્યાં હતાં. છોકરાવાળાએ બ્લેક અને છોકરીવાળાએ ગ્રે કલરનાં કપડાં પહેર્યાં હતાં. મીની ફ્રોકમાં આલિયા ખુબજ બ્યૂટિફૂલ લાગતી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन