'હાઉસફૂલ-4'માંથી નાના પાટેકર OUT, 'બાહુબલી'નો સંબંધી IN
ફિલ્મ સાઇન કર્યાની પુષ્ટિ ખુદ 'બાહુબલી'નાં સંબંધી એક્ટરે કરી છે. તેણે હૈદરાબાદથી બહાર કામ કરવાની હમેશાં ઉત્સુક્તા રહે છે. તેણે કહ્યું કે તે ક્યારેય કોમેડી ફિલ્મોનો ભાગ નથી રહ્યો તેથી તે આ પ્રોજેક્ટ અંગે ઘણો જ ઉત્સાહિત છે
યૌન શોષણનાં આરોપો બાદ નાના પાટેકર 'હાઉસફુલ-4'થી અગલ થઇ ગયા છે. ફિલ્મ મેકર્સ પણ તેમનાં રિપ્લેસમેન્ટને શોધી રહ્યાં હતાં. અને હવે તેમની તલાશ પૂર્ણ થઇ ગઇ છે. કારણ કે તેમને નાના પાટેકરનું એક ઉત્તમ રિપ્લેસમેન્ટ મળી ગયુ છે.
2/ 5
નાના પાટેકરનાં રિપ્લેસમેન્ટ તરીકે ફિલ્મ સાથે જોડાયેલો વ્યક્તિ 'બાહુબલી'નો સંબંધી છે. અરે સંબંધી શું તેઓ બંને એક જ ઘરમાં મોટા થયા છે. આ વ્યક્તિની એન્ટ્રી બાદથી 'હાઉસફૂલ-4'ને લઇને એક્સાઇટમેન્ટ વધુ વઘી ગઇ છે.
विज्ञापन
3/ 5
'બાહુબલી'નો આ સંબંધી અન્ય કોઇ નહીં પણ તેનો બાઇ ભલ્લાલદેવ છે. જી હાં ભલ્લાલ દેવ એટલે કે રાણા દુગ્ગુબાતી આ ફિલ્મમાં નાના પાટેકરની જગ્યા લઇ રહ્યો છે.
4/ 5
મુંબઇ મિરરની રિપોર્ટ મુજબ રાણાએ આ ફિલ્મ માટે હામી ભરી દીધી છે. રાણા ફિલ્મમાં નાના પાટેકરની જગ્યા લેશે..
5/ 5
ફિલ્મ સાઇન કરવાની પુષ્ટિ ખુદ રાણા દુગ્ગુબાતીએ આપી છે. તેણે કહ્યું છે કે, હૈદરાબાદથી બહાર કામ કરવાની હમેશાં ઉત્સુક્તા રહે છે. તેણે કહ્યું કે તે ક્યારેય કોમેડી ફિલ્મોનો ભાગ નથી રહ્યો તેથી તે આ પ્રોજેક્ટ અંગે ઘણો જ ઉત્સાહિત છે