એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતીએ (Rana Daggubati)એ તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ (Miheeka Bajaj) સાથે સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કરી લીધા છે. (PHOTO: INSTAGRAM)

લગ્ન સમારંભની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. લગ્નમાં રાણાનાં પિતા અને ફિલ્મ એક્ટર સુરેશ બાબૂ, કાકા વેંકટેશ ઉપરાંત રાણાનાં મિત્રો રામ ચરણ, નાગા ચૈતન્ય, સમાન્થા અક્કિનેની સહિત ઘણાં નજર આવ્યા હતાં. (PHOTO: INSTAGRAM)

આપને જણાવી દઇએ કે મિહિકા બજાજ એક્ટ્રેસ નથી તે એક બિઝનેસ વૂમન છે અને તે તેનાં ક્ષેત્રમાં ઘણી જ સફળ છે. તેની ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગની કંપની છે. અને તેનું કામ ઘણાં વખાણે છે. (PHOTO: INSTAGRAM)

રાણા અને મિહિકા રાણાનાં ખાસ મિત્ર અને એક્ટર રામચરણ અને તેની પત્ની ઉપાસનાની સાથે (PHOTO: INSTAGRAM)

મિહિકા અને રાણાનાં લગ્નની આ શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ ગઇ છે. કોરોના કાળમાં આ ભવ્ય લગ્નની તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. (PHOTO: INSTAGRAM)

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજની આ તમામ તસવીરો તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: INSTAGRAM)

લાંબા સમયથી આ જોડી એકબીજાને ડેટ કરતી હતી હવે ફાઇનલી તેઓએ લગ્ન કરી લીધા છે. (PHOTO: INSTAGRAM)