1/ 6


બાહુબલી ફિલ્મથી દરેકનાં દિલો દિમાગમાં છવાઇ જનારા રાણા દગ્ગુબતીની તબિયત નાદુરસ્ત છે. તે કિડનીની સમસ્યાથી પિડાઇ રહ્યો છે. આ બીમારી અંગે તેને ફિલ્મ બાહુબલીનાં શૂટિંગ સમયે જ જાણ થઇ હતી.
2/ 6


છેલ્લાં ઘણાં સમયથી તે કિડનીની ટ્રિટમેન્ટ હૈદરાબાદ અને મુંબઇમાં લઇ રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી તેની ટ્રિટમેન્ટ ચાલુ હતી.
3/ 6


જોકે કંઇ ફરક ન આવતા તે આ ટ્રિટમેન્ટ માટે US ગયો હતો. અહીં રાણાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવ્યું છે, રિપોર્ટની માનીયે તો તેને તેની કિડની ઘણી ડેમેજ છે.