Sakshi Chopra Barbie doll Look: રામાયણ, શ્રી કૃષ્ણ અને લવ કુશ જેવી પૌરાણિક સિરિયલો બનાવવા માટે પ્રખ્યાત રામાનંદ સાગર (Ramanand Sagar) ની પૌત્રી સાક્ષી ચોપરા (Sakshi Chopra) ખૂબ જ બોલ્ડ છે. તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે. સાક્ષીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ખૂબ જ બોલ્ડ તસવીરો જોવા મળે છે. તે પોતાની બોલ્ડનેસના કારણે દરરોજ હેડલાઈન્સમાં રહે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @sakshichopraa)