Home » photogallery » entertainment » RAMANAND SAGAR GRANDDAUGHTER BOLD APPEARANCE SPOILED THE MOOD OF NETIZENS SAID WHAT KIND OF CLOTHES KM

રામાનંદ સાગરની પૌત્રીના બોલ્ડ દેખાવથી બગડ્યો લોકોનો મૂડ! કહ્યું- 'આવા કપડાં...'

રામાયણ (Ramayana), શ્રી કૃષ્ણ (Sree Krushna) અને લવ કુશ (Luv Kush) જેવી પૌરાણિક સિરિયલો (Serials) માટે જાણીતા રામાનંદ સાગર (Ramanand Sagar)ની પૌત્રી સાક્ષી ચોપડા (Sakshi Chopra) તેના બોલ્ડ (Bold) અવતાર માટે જાણીતી છે. સાક્ષી ચોપડાને મુંબઈ (Mumbai)ની સડકો પર જોવામાં આવી હતી, જ્યાં તેની કિલર સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन